¡Sorpréndeme!

ઈંટઉદ્યોગ માટે પડ્યા પર પાટુ જેવી સ્થિતિ, કમોસમી વરસાદે કર્યું કરોડો રૂપિયાનું નુકસાન

2025-05-13 0 Dailymotion

કમોસમી વરસાદથી ઈંટ ઉદ્યોગને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે, જાણો માંગરોળ અને ઉમરપાડાના ઈંટ ઉત્પાદકો શું કહી રહ્યા છે...